Category archives: Gujarati SMS

 

 

0

હોઠ પર રમતુ નામ…

હોઠ પર રમતુ હતુ તે નામ છોડી જાઊ છુ, તે સંબંધો થી ભરેલુ ગામ છોડી જાઊ છુ; જે હતુ તે ગટગટાવી ને પી ગયો છુ દોસ્તો, ને હવે બસ ખાલી પડેલો જામ છોડી જાઊ છુ….. -ફેસબૂકમાંથી… Filed under: All SmS , કવિતા , કાવ્ય , ગઝલ , ગુજરાતી શાયરી , પ્રેમપત્રોની શાયરી , શાયરી , શેર , FACEBOOK/ORKUT TAGLINES , Gazal , Gujarati Gazhal , Gujarati Poetry , Gujarati Shayari , Gujarati Shayri , Gujarati SMS

 

0

પીન્ટુ નું વિજ્ઞાન…

શિક્ષકે પૂછ્યું : ‘બેરિયમનું કેમિકલ સિમ્બોલ ?’ પીન્ટુ : ‘Ba’ શિક્ષક : ‘સોડિયમનું ?’ પીન્ટુ : ‘Na’ શિક્ષક : ‘બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને ?’ પીન્ટુ : ‘Banana સર !’ Filed under: All SmS , આજની જોક , આજની રમૂજ , ગુજરાતી જોક્સ બોક્સ , હાસ્ય લેખ , Fun , Gujarati Jokes SMS , Gujarati SMS

 

0

પ્રેમની વર્ષા…

પ્રેમની વર્ષા વરસતી હોય મદભર, ભીંજાતા હોય તન-બદન, હોઠ સાથે હોઠ જો ભીંસાય તો, થઇ જાય પછી ગુલાબી ગગન. -પ્રેમપત્રોની શાયરીમાંથી… Filed under: All SmS , કવિતા , કાવ્ય , ગઝલ , ગુજરાતી શાયરી , પ્રેમપત્રોની શાયરી , શાયરી , શેર , FACEBOOK/ORKUT TAGLINES , Gazal , Gujarati Gazhal , Gujarati Poetry , Gujarati Shayari , Gujarati Shayri , Gujarati SMS

 

 

0

દિલના લુટારા…

અમનેય શ્રદ્ધા હતી તમારી આંખો પર, હવે તેમાય ઉતારા થઇ નથી શકતા, દિલ ની લેતી દેતી એક વખત થાય છે, ધારીએ તોય લુટારા થઇ નથી શકતા -ફેસબૂકમાંથી… Filed under: All SmS , કવિતા , કાવ્ય , ગઝલ , ગુજરાતી શાયરી , પ્રેમપત્રોની શાયરી , શાયરી , શેર , FACEBOOK/ORKUT TAGLINES , Gazal , Gujarati Gazhal , Gujarati Poetry , Gujarati Shayari , Gujarati Shayri , Gujarati SMS

 

 

0

ઈશ્વરનો રિવાજ…

કેવું થાય જ્યારે ગમતું સ્વપ્ન તુટી જાય, ફરિયાદ પણ કેમ થાય જ્યારે કોઇ અંગત રુઠિ જાય, શું દોષ આપુ હું મારાં ઇશ્વરને,જુનો રિવાજ છે, કોઇ મળે છે તો કોઇ છુટી જાય છે. -ફેસબૂકમાંથી… Filed under: All SmS , કવિતા , કાવ્ય , ગઝલ , ગુજરાતી શાયરી , પ્રેમપત્રોની શાયરી , શાયરી , શેર , FACEBOOK/ORKUT TAGLINES , Gazal , Gujarati Gazhal , Gujarati Poetry , Gujarati Shayari , Gujarati Shayri , Gujarati SMS

 

 

0

પ્રેમ…

સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય, ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય, બાદબાકી ની તૈયારી હોય તો અને ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય. -ફેસબૂકમાંથી… Filed under: All SmS , કવિતા , કાવ્ય , ગઝલ , ગુજરાતી શાયરી , પ્રેમપત્રોની શાયરી , શાયરી , શેર , FACEBOOK/ORKUT TAGLINES , Gazal , Gujarati Gazhal , Gujarati Poetry , Gujarati Shayari , Gujarati Shayri , Gujarati SMS

 

0

પત્ની સાથે મતભેદ ન થાય તેવી ટીપ્સ…

‘તારે તારી પત્ની સાથે મતભેદ થતા નથી ?’ ‘થાય છે ને ! ઘણી વાર તો મોટા મતભેદ થાય છે. પણ તે બધા ઉકલી જાય છે.’ ‘એ કેવી રીતે ?’ મિત્રે આશ્ચર્યથી પૂછ્યું. ‘મારો મત હું ખાનગી રાખું છું – મારી પત્નીને જણાવતો નથી.’ Filed under: All SmS , આજની જોક , આજની રમૂજ , ગુજરાતી જોક્સ બોક્સ , હાસ્ય લેખ , Fun , Gujarati Jokes SMS , Gujarati SMS