Category archives: Gujarati Jokes

 

 

 

0

કામચોર કનુએ અનેક નોકરી બદલી, પણ ક્યાંય ટકતો નહીં. તેણે...

કામચોર કનુએ અનેક નોકરી બદલી, પણ ક્યાંય ટકતો નહીં. તેણે મિત્ર મનુને કહ્યું: યાર, તું મને કોઇ એવી નોકરી બતાવ, જેમાં અન્ય લોકો કંઇ કરે અને બદલામાં રૂપિયા મને આપે

 

 

 

 

0

મોહન: યાર કાલે એક સુંદર યુવતી સાથે મારી મુલાકાત થઇ. એ એટલી...

મોહન: યાર કાલે એક સુંદર યુવતી સાથે મારી મુલાકાત થઇ. એ એટલી સુંદર હતી કે, હું તેના પ્રેમમાં પડી ગયો અને તેને આઇ લવ યુ કહી દીધું. સોહન: બહુ બહાદુરી દેખાડી યાર, પણ યુવતીએ શું કહ્યું

 

0

શિક્ષક : રમેશ, તું દર વખતે ઈતિહાસમાં જ નાપાસ કેમ થાય છે ?...

શિક્ષક : રમેશ, તું દર વખતે ઈતિહાસમાં જ નાપાસ કેમ થાય છે ? રમેશ : સાહેબ, ઈતિહાસમાં હું જન્મ્યો નહોતો ત્યારના જ પ્રશ્નો આવે છે.

 

 

0

ટીચર (સોહનને) : માખી અને મચ્છર વચ્ચે શો ફરક છે ?...

ટીચર (સોહનને) : માખી અને મચ્છર વચ્ચે શો ફરક છે ? સોહન : વેરી સિમ્પલ સર, માખી દર્દીની તપાસ કરે છે, પણ મચ્છર તો સીધું ઇન્જેકશન મારે છે. *** *** *** સરોજ : આજકાલ ખબર નથી.

 

0

સર : એક વાર ન્યૂટન ઝાડ નીચે બેઠો હતો, એકાએક તેના માથા પર...

સર : એક વાર ન્યૂટન ઝાડ નીચે બેઠો હતો, એકાએક તેના માથા પર સફરજન આવીને પડ્યું અને તેણે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો. સ્ટુડન્ડ : સાહેબ, જો તે પણ અમારી જેમ વર્ગખંડમાં બેસી ચોપડીઓ વાંચતો રહ્યો હોત તો તે આવી શોધ કરી શક્યો ન હોત.