કામચોર કનુએ અનેક નોકરી બદલી, પણ ક્યાંય ટકતો નહીં. તેણે મિત્ર મનુને કહ્યું: યાર, તું મને કોઇ એવી નોકરી બતાવ, જેમાં અન્ય લોકો કંઇ કરે અને બદલામાં રૂપિયા મને આપે. મનુ: તું સુલભ શૌચાલયમાં નોકરી કર.
……………………………………………………………………………….
હસો અને હસાવો… તમારા મિત્રો સાથે પણ આ રમૂજ share કરો…. મહેરબાની કરી ને કોપી-પેસ્ટ કરશો નહી…. અને Like પર click કરો…. Enjoy!!
Wall Photos
