એક વાર ક્લાસમાં સાહેબ ગણિત લેતા હતા. …

એક વાર ક્લાસમાં સાહેબ ગણિત લેતા હતા.
ત્યારે સાહેબ બોલ્યા, ‘એકઝામ્પલ’. એ વખતે મોન્ટુને લાગ્યું કે સાહેબ ‘એક ચંપલ’ બોલ્યા.
મોન્ટુએ સાહેબને પ્રશ્ન કર્યો, સાહેબ કેવું ચંપલ રબરનું કે પછી ચામડાનું?

……………………………………………………………………………………

હસો અને હસાવો… તમારા મિત્રો સાથે પણ આ રમૂજ share કરો…. મહેરબાની કરી ને કોપી-પેસ્ટ કરશો નહી…. અને Like પર click કરો…. Enjoy!!


Wall Photos

Clip to Evernote